Geography For Gujarat,
........Part(6)
onlinestudy2portal
Download Over Application. click
Next Part Coming Soon...........
![]() |
| Geography For Gujarat, |
........Part(6)
- સૌરાષ્ટ્રમાં દરિયાની સપાટી કરતા નીચી જમીન વિસ્તાર ને ઘેડ પ્રદેશ કહે છે.
- બળવંત સાગર બંધ કચ્છના સુથરી ગામ માં આવેલ છે.
- બળવંતરાય મહેતા ની યાદમાં બળવંત સાગર બંધ બનાવેલ છે.
- ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા છે.
- નારગોલ પર્યટન સ્થળ વલસાડમાં આવેલ છે.
- લશ્કરની ત્રણેય પાંખની તાલીમ શાળા જામનગરમાં આવેલ છે.
- ગુજરાતમાં સૌથી વધુ ઓઇલ એન્જીનો રાજકોટમાં બને છે.
- કબા ગાંધીનો ડેલો રાજકોટમાં આવેલ છે.
- સ્વાસ્થ્ય મ્યુઝીયમ વડોદરામાં આવેલ છે.
- ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા માંથી ફાયર ક્લે માળીઆવે છે.
onlinestudy2portal
Download Over Application. click
Next Part Coming Soon...........
Geography For Gujarat,
Reviewed by Anonymous
on
February 24, 2019
Rating:
Reviewed by Anonymous
on
February 24, 2019
Rating:

No comments: