Sponsor

Sahitya Question

                                               

                        Sahitya Question

1)  રાજેશ વ્યાસનું ઉપનામ જણાવો ?
Ans.   મિસ્કીન  

2) 'ગુર્જરવાળી વીલપ' કાવ્ય કોનું છે?
Ans. દલપતરામ 

3) 'ઝાકમઝોળ' કાવ્ય પંક્તિ કોની છે?
Ans. ન્હાનાલાલ  

4) કવિ ન્હાનાલાલના અધૂરા રહેલા મહાકાવ્ય નું નામ છું છે?
Ans. કુરુક્ષેત્ર 

5) ધરતીપુત્ર નવલકથા કોની છે?
Ans. કિશનસિંહ ચાવડા 

6) નાનાભાઈ ભટ્ટ ની આત્મકથાક્યાં નામે લખાયેલી છે?
Ans. ઘડતર અને ચણતર 

7) ' બા નો ભીખુ' કોની આત્મકથા છે?
Ans. ચંદ્રકાન્ત પંડયા 

8) ' કુદરતી ' (એકાંકી) ના સર્જક કોણ છે?
Ans. લાભશંકર ઠાકર 

9) ' આવ ભાણા આવ ' આ કૃતિ કોની છે?
Ans. શાહબુદીન રાઠોડ 

10) 'નમણી ગીર ' અને'સોરઠ નો શણગાર'લેખમાળાઓ  કોણે આપી ?
Ans. ભાણભાઇ ગીડા 

Post a Comment

0 Comments