Sahitya Question
![]() |
........Part(3)
1) સૂર્યકાંત ત્રિપાઠી નું ઉપનામ "નિરાલા" છે.
2) " મેઘ છંદ" નવલરામ પંડ્યા દ્વારા રચવામાં આવેલો છે.
3) " ઉપવાસી " તખલ્લુસ ભોગીલાલ ગાંધી નું છે.
4) "દેવદાસ"કૃતિ ના સર્જક શરદ ચંદ્ર છે.
5) " શયદા " તખલ્લુસ થી હરજી લવજી દામાણી જાણીતા છે.
6) "જમાઈ રાજા " નાટક ની રચના પન્નાલાલ પટેલ કરેલી છે.
7) અભિજ્ઞાનશકુંતલ ના લેખક કાલિદાસ છે.
8) યુગવંદના કૃતિના સર્જક ઝવેરચંદ મેઘાણી છે.
9) ઘનશ્યામ તખલ્લુસ કનૈયાલાલ મુનશી છે.
10) જીવનનું પરોઢ કૃતિના સર્જક પ્રભુદાસ ગાંધી છે.
Sahitya Quetion
Reviewed by Anonymous
on
February 07, 2019
Rating:
Reviewed by Anonymous
on
February 07, 2019
Rating:

No comments: