Sponsor

Dhiro Bhagat

                                 ધીરો ભગત 

  • ધીરા ભગત નો જન્મ ગોઠડા ( વડોદરા ) ઈ.સ. 1753  માં થયો હતો.
  • ધીરા ભગત નું પૂરું નામ ધીરા પ્રતાપ બારોટ હતું.
  • ધીરા ભગત ના પિતાનું નામ પ્રતાપ બારોટ હતું.
  • માતાનું નામ દેવબા બારોટ .
  • અને પત્ની નું નામ જતનબા હતું. 
  • તેમનું મૃત્યુ ઇ.સ.1825 માં થયું હતું
  • તેમના ગુરુ નામ  વિશ્વનાથ શાસ્ત્રી હતું .
  • તેમનું વખણાતું સાહિત્ય કાફી હતું
  • તેમને કાફીના પિતા નું બિરુદ  મળેલુ.
  • તેમનો પ્રિયા વિષય વેદાંત હતો.
  • તેમના શિષ્ય નું નામ  બાપુસાહેબ ગાયકવાડ હતું 
  • તેમણે 25000 થી 30000 પદના ગ્રંથ રણયજ્ઞ ની રચના કરી.
  • તેમણે રણયજ્ઞ , અશ્વમેઘ તથા દ્રૌપદી વસ્ત્રાહરણ જેવા આખ્યાનો ની રચના કરી છે.
  • તેમણે લખેલી કાફી ઓ જ્ઞાનકક્કો , પ્રશ્નોત્તરમાર્ગ ,સ્વરૂપ જેવી છે.
  • ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે.


Post By. Onlinestudy2portal

Post a Comment

0 Comments