Recent Posts

Sahitya Question

                                      Sahitya Question 

1) કવિ નાન્હાલાલનું ઉપનામ શું છે ?
ANS. પ્રેમભક્ત 

2) અનંતરાય રાવળનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
Ans. વિવેચન 

3) ' માનવી નો માળો ' નવલ કથા ના લેખક કોણ છે ? 
Ans. પુષ્કર ચંદરવાકર

4) ' કડવું  ' ને ' વલણ ' ક્યાં સાહિત્ય સ્વરૂપ સાથે સંકળાયેલું છે ?
Ans. આખ્યાન 

5)  પ્રકૃતિગીત ' સુંદર સુંદર ' ના કવિ કોણ છે ?
Ans. ધર્મેન્દ્ર માસ્તર

6) છપ્પા માં કેટલી લીટીઓ હોય છે ?
Ans. 6

7) ચાબખા ના રચાયાત કોણ છે ?
Ans  ભોજા ભગત 

8) ગુજરાતીમાં સૌપ્રથમ હાઈકુની રચના કોને કરી ?
Ans . સ્નેહરશ્મિ

9) રઘુવીર ચૌધરીની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવૉર્ડ મળેલો છે ?
Ans. અમૃતા ( નવલકથા) 2015

10) રણજીતરામ  સુવર્ણચંદ્રક સૌપ્રથમ કોને મળ્યો ?
Ans. ઝવેરચંદ મેઘાણી (1928)
Sahitya Question Sahitya Question Reviewed by Anonymous on March 13, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.