Geography For All Exams
![]() |
| Geography For All Exams |
........part(4)
- આરસની ખાણ ગુજરાતમાં માત્ર અંબાજી માં આવેલ છે.
- ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર અંકલેસ્વર છે.
- મહેલોનું શહેર વડોદરાને કહેવામાં આવે છે.
- ગુજરાતમાં હીરા ઉધોગ માટે મહત્વનું કેન્દ્ર સુરત છે.
- ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગ સિક્કા,પોરબંદર,રાણાવાવ,સેવાલિયા, માં વિકસ્યો છે.
- ગુજરાતના દહેજ બંદર પરથી પ્રવાહી રસાયણોની હેરાફેરી થાઈ છે.
- કબીરવડ નર્મદા અને કાવેરી નદીના સંગમસ્થાને આવેલ છે.
- ગુજરાતનું એક માત્ર મણિમંદિર મોરબીમાં આવેલ છે.
- ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભ ૧૫ ઑૅગષ્ટ ૧૯૭૫માં થયો હતો.
- ગુજરાતમાં બી.એસ.એફ. (B.S.F) નું હેડ કવાર્ટર ગાંધીનગરમાં આવેલ છે.
Geography For Gujarat,
Reviewed by Anonymous
on
January 29, 2019
Rating:
Reviewed by Anonymous
on
January 29, 2019
Rating:

No comments: