![]() |
| નરસિંહ મહેતા |
- નરસિંહ મેહતા નો જન્મ ઈ.સ.1414 ના રોજ થયો હતો
- નરસિંહ મેહતા નો જન્મ તળાજા ( ભાવનગર ) માં થયેલો હતો.
- નરસિંહ મેહતા ના બે સંતાનો હતા 1) કુંવરબાઇ (2) શામળશા
- નરસિંહ મેહતા ને ગુજરાત ના આદિકવિ તરીકે ઓળખાવા માં આવે છે, આ નામ તેમને ઉમાશંકર જોશી તરફ થી મળેલું હતુ,
- નરસિંહ મેહતા ના લોકપ્રિય સાહિત્ય પ્રભાતિયાં ,પદ,ભજન ,વૈષ્ણવજન છે.
- નરસિંહ મેહતા ના જીવન પરથી 1932 માં ગુજરાતી ભાષા માં સૌપ્રથમ રંગીન ફિલ્મ રજુ થઈ હતી.
- નરસિંહ સાહિત્ય-નિધિ ટ્રસ્ટ દ્વારા ઈ.સ.1999થી નરસિંહ મેહતા એવૉર્ડ એનાયત કરવામાં આવે છે
- સૌપ્રથમ આ એવૉર્ડ રાજેન્દ્ર શાહ ને અપાયેલો હતો, હાલ આ એવોર્ડ મોરારી બાપુ દ્વારા એનાયત કરવા માં આવે છે.
- નરસિંહ મેહતા દ્વારા લખાયેલી કૃતિઓ સુદામાચરિત્ર , કુંવરબાઇનું મામેરું , સામળશાહનો વિવાહ , હૂંડી ભક્તિ પદો , હિંડોળો વગેરે લખેલા છે.
- નરસિંહ મેહતા નું મૃત્યુ 1480-81 માંગરોળ માં થયું હતુ.
Narsinh Maheta
Reviewed by Anonymous
on
January 29, 2019
Rating:
Reviewed by Anonymous
on
January 29, 2019
Rating:

No comments: