Recent Posts

Meera Bai

                                             
                                                            મીરા બાઈ 
મીરા બાઈ
મીરા બાઈ 

  • મીરા બાઈ નો જન્મ સવંત 1498 માં જોધપુર માં મેડતા નજીક આવેલા કુડકી ગામ માં થયો હતો. જે હાલ ના રાજેસ્થાન ના પાલી જિલ્લા માં આવેલું છે.
  • મીરા બાઈ ના પિતા નું નામ રતન સિંહ હતું
  • મીરા બાઈ નો વિવાહ ચિતોડ ના રાણા સંગા ના પુત્ર મહારાણા કુમાર ભોજરાજી સાથે થયો હતો.
  • મીરા બાઈ ને  પ્રેમદિવાની ઉપનામ તરીકે ઓળખવા માં આવે છે. 
  • મીરા બાઈ ના ગુરુ નું નામ રૈદાસજી (ઉત્તર ભારત માં જેવો સંત રવિદાસજીના નામે સુખ્યાત  છે)
  • મીરા બાઈ  ગ્રંથની રચના કરી હતી (1) બરસી કા માયરા (2) ગીત ગોવિંદ ટીકા (3) રાગ ગોવિંદ (4) રાગ સોરઠે કે પદ (5)સત્તભામાંનું રૂસણું (6) કૃષ્ણકીર્તન ના પદો (7) નરસિંહજી કા માયરા  આની સિવાય મીરા બાઈ ના ગીતો 'મીરા બાઈ કી પદાવલિ ' નામક ગ્રંથ માં સંકલન કરવા માં આવીઓ છે.
  • મીરા બાઈ નું મૃત્યુ આશરે 1565માં દ્વારકા માં થયું હતું
Meera Bai Meera Bai Reviewed by Anonymous on January 29, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.