Recent Posts

Sahitya Quetion

               
                   Sahitya Related Question 

1)  ગુજરાતી સાહિત્યમાં ' સોનેટના પિતા ' તરીકે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ને          ઓળખવામાં આવે છે.

2) ત્રિભુવનદાસ લુહાર નું ઉપનામ (તખલ્લુસ) 'સુન્દરમ્' છે. 

3) ગુજરાતી સાહિત્ય ની પ્રથમ આત્મકથા ' મારી હકીકત ' છે,જેના લેખક નર્મદ હતા.

4) રાવજી પટેલ એ ' અંગત ' કાવ્યસંગ્રહ ના સર્જક છે.

5)  ગિજુભાઈ બધેકા ' મૂછાળી માં ' તરીકે જાણીતા છે, અને તે ગુજરાતી સાહિત્ય ના લોકપ્રિય લેખક છે.

6)  સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ને  ઉપનામ 'કલાપી ' ઉપનામ તરીકે ઓળખાવામાં આવે છે. 

7) રમણભાઈ નીલકંઠ એ  ' રાઈનો પર્વત ' કૃતિ ના સર્જક છે. 

8) ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના રણજિતરામ વાવાભાઇ મહેતા દ્વારા ઈ.સ.1904માં કરવામાં આવેલી હતી.

9) પ્રાણલાલ એદલજી ડોસા દ્વારા સૌપ્રથમ ગુજરાત નો ઇતિહાસ લખવામાં આવેલ 
છે.

10) કનૈયાલાલ મુનશી ને ઘનશ્યામ ઉપનામથી (તખલ્લુસ) ઓળખવામાં આવે છે.
                                                       

                                         Next Day Updet For Second Part.................
Sahitya Quetion Sahitya Quetion Reviewed by Anonymous on January 30, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.