Sahitya Question
1) હેમચંદ્રા ચાર્ય ગુજરાતી વ્યાકરણ ના પ્રેણતા તરીકે ઓળખાય છે.
2) ' તને ઓળખું છું ' ઊર્મિગીત મનોહર ત્રિવેદી નું છે.
3) ' હૃદય ' કાવ્યસંગ્રહ હરિહર પ્રાણશંકર ભટ્ટ નો છે.
4) 19 માર્ચ 1960માં ગાંધીનગર શહેર વસાવવાનો નિર્ણય થયો હતો.
5) ઝવેરચંદ કાળિદાશ મેઘાણી નો જન્મ ચોટીલા થયો હતો.
6) બે ખાનાનો પરિગ્રહ કૃતિ મનુબહેન ગાંધી ની છે.
7) ' આવતી કાલની શોધમાં ' સંગ્રહ પ્રફુલ્લ રાવલ નો છે.
8) ' અજાણીયુ સ્ટેશન ' વાર્તાસંગ્રહ અનિરુદ્ર બ્રહ્મભટ્ટ નો છે.
9) રાજેશ વ્યાંશ નું ઉપનામ મિસ્કીન છે, તેમણે ' આભાર માન ' ગઝલ લખેલી
10) નરસિંહરાવ દિવેટિયા ' મેઘ અને ચંદાના 'કવિ તરીકે ઓળખાય છે.
Sahitya Question
Reviewed by Anonymous
on
January 31, 2019
Rating:
Reviewed by Anonymous
on
January 31, 2019
Rating:

No comments: