પ્રેમાનંદ
![]() |
| PREMANAND |
- પ્રેમાનંદ નો જન્મ વડોદરા થયો હતો.
- પ્રેમાનંદ નું આખું નામ પ્રેમાનંદ કૃશ્ણરામ ભટ્ટ છે.
- પ્રેમાનંદ ના પિતાનું નામ કૃશ્ણરામ જયદેવ ભટ્ટ હતું.
- અને પત્ની નું નામ હરકોરબાઈ હતું
- પ્રેમાનંદ ના બે પુત્ર જીવણરામ અને વલ્લભ ભટ્ટ હતા.
- પ્રેમાનંદ દ્વારા લખેલી પંક્તિઓ 1) ગોળ વિના મોળો કંસાર,માત વિના સુનો સંસાર 2) સુખ દુઃખ મનમાં ન અણીએ
- પ્રેમાનંદ ની ' ઓખાહરણ ' કૃતિ દર ચૈત્ર માસમાં ગવાઈ છે.
- પ્રેમાનંદ ઉત્તમ આખ્યાન કવિ , આખ્યાન શિરોમણી , મહાકવિ જેવા ઉપનામ થી જાણીતા હતા.
- પ્રેમાનંદ ના ગુરુ નું નામ ગુરુ રામચરણ હરિહર હતું.
- પ્રેમાનંદ નું વખણાતું સાહિત્ય આખ્યાન છે.
- પ્રેમાનંદ નું મૃત્યુ ઈ.સ. 1700 માં થયું હતુ.
PREMANAND
Reviewed by Anonymous
on
January 31, 2019
Rating:
Reviewed by Anonymous
on
January 31, 2019
Rating:

No comments: