History For All Exams
..............part(4)
- ગાંધીજીએ દાંડીમાર્ચ (દાંડીયાત્રા) 12 માર્ચ 1930ના શરૂઆત કરી હતી, જે 5 એપ્રિલ 1930ના રોજ દાંડી પોહશી ગયા હતા.
- ગાંધીજીએ 6 એપ્રિલ 1930 તારીખે દાંડી ના દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાનો કાયદો ભંગ કર્યો.
- સાબરમતી આશ્રમ થી દાંડી 240 માઈલ (384 કિમી) અંતર થઇ છે.
- ભારત દેશ 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો, પણ ગુજરાત નું જૂનાગઢ 9 નવેમ્બર 1947 ના રોજ આઝાદ થયું.
- ભારત આઝાદ થયા પહેલા ભારતમાં 552(562) રજવાડા, ગુજરાતમાં 366 રજવાડા, અને સૌરાષ્ટ્રમાં 222 રજવાડા હતા.
- શ્રી કૃષ્ણના શાસનકાલ દરમીયાન ગુજરાતની રાજધાની દ્વારકા માનવામાં આવે છે.
- બારડોલી સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને "સરદારનું" બિરૂદ મળ્યું હતું.
- જૂનાગઢના ઉપરકોટ કિલ્લો મોહમ્મદ બેગડાએ બંધાવ્યો હતો.
- ગુજરાતના અશોક તરીકે રાજા કુમારપાળને ઓળખવામાં આવે છે.
- 1857ના વિપલોમાં પ્રથમ શહીદ મંગલપાંડે હતા.
Next Part Coming Soon..........
History For Gujarat,
Reviewed by Anonymous
on
February 01, 2019
Rating:
Reviewed by Anonymous
on
February 01, 2019
Rating:

No comments: