Geography For All Exams
........Part
![]() |
| Geography For Gujarat, |
........Part
- અકીકનો સૌથી વધુ જથ્થો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં માંથી મળી આવે છે.
- ગુજરાતમાં સૌથી વધુ ઘેટાંની સંખ્યા કચ્છ જિલ્લામાં છે.
- ગુજરાતમાં 5696કિમી રેલવે માર્ગ, 72165કિમી સડક માર્ગ છે.
- ગુજરાતમાં કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગર જિલ્લામાં આવેલ છે.
- ગુજરાતમાં પીરોટન ટાપુ પર મરીન નેશનલ પાર્ક નિર્માણ પામેલ છે.
- ગુજરાતના કપરાડામાં સૌથી વધારે વરસાદ પડે છે.(વલસાડ)
- ગુજરાતમાં 1600કિમી દિરયો છે,જેમાં કચ્છમાં 406કિમી, સૌરાષ્ટ્રમાં 843કિમી, તડગુજરાત 351કિમી, આવેલ છે.
- ગણપત યુનિવર્સિટી એ મહેસાણા ના ખેરવામાં આવેલ છે.
- ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર વલસાડ આવેલું છે.
- તાનારીરીની સમાધી વડનગરમાં આવેલ છે.
Geography For Gujarat,
Reviewed by Anonymous
on
February 04, 2019
Rating:
Reviewed by Anonymous
on
February 04, 2019
Rating:

No comments: