Sponsor

Geography For All Exams

                                                Geography For All Exams 


Geography For All Exams
Geography For All Exams  

  1. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ  1 મેં 1960.                                                                 
  2. ગુજરાત રાજ્ય  20.1 થી 24.7 ઉત્તર અક્ષાંસ  અને  68.4 થી 74.4 પૂર્વ રેખાંશ વચ્ચે છે.
  3. ગુજરાત ની ઉત્તર -દક્ષિણ 590 કિમી લંબાઈ છે.
  4. ગુજરાત ની પૂર્વ-પશ્ચિમ 500 કિમી લંબાઈ છે.
  5. ગુજરાત નું કુલ ક્ષેત્રફળ  1,96,024  (ભારત ના કુલ ક્ષેત્રફળ ના 5.97%)   
  6. ગુજરાત નો કુલ દરિયા કિનારો 600 કિમી છે.
  7. ગુજરાત ની જમીન ભારત ની જમીન નો  કુલ ભાગ નો  6 ભાગ ની છે.
  8. ગુજરાત નું પાટનગર  ગાંધીનગર.
  9. ગુજરાત ની કુંવારિકા ના નદી સરસ્વતી.
  10. ગુજરાત ની લાંબી નદી સાબરમતી.320 કિમી. 

                                                                                            Next Part Coming Soon...........

Post a Comment

2 Comments

  1. ગુજરાત નો દરિયા કિનારો 1600km છે ટાઈપિંગ મિસ્ટેક સુધારજો

    ReplyDelete