History For All Exams
![]() |
| History For All Exams |
- ઇતિહાસ ના પિતા (Herodotus) હેરોડોટસ.
- ભારત ના ઇતિહાસ ના પિતા (Megasthenes) મેગેસ્થેનેસ.
- ઈન્ડીકો નામ ના પુસ્તક માં ભારત નો ઇતિહાસ છે.
- ઈન્ડીકો પુસ્તક મેગેસ્થેનેસ એ લખેલ છે.
- ગુજરાત માં માનવ વસવાટ નું અસ્તિત્વ પ્રાચીન પાષાણયુગ, મધ્ય પાષાણયુગ, નૂતન પાષાણયુગ, થી મનાય છે.
- ગુજરાત નો પ્રમાણિક ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્ય ના સમય થી શરૂ થયો.
- ગુજરાત ને ગુજરાત નામ સોલંકી યુગ માં મળ્યું.
- ગુજરાત માં સૌપ્રથમ સિંધુ સંસ્કૃતિ ના અવશેષો રંગપુર (1931) માંથી મળ્યા.
- સિંધુ સંસ્કૃતિ નું ભારત માં સૌથી મોટું બંદર લોથલ છે.
- ગુજરાત માંથી સિંધુ સંસ્કૃતિ ના લગબગ 100 જેટલા સ્થળો મળી આવ્યા છે. Next Part Coming Soon...........
History For All Exams
Reviewed by Anonymous
on
January 24, 2019
Rating:
Reviewed by Anonymous
on
January 24, 2019
Rating:

Nice
ReplyDelete