Geography For All Exams
........Part(3)
........Part(3)
- ગુજરાત માં સૌથી વધુ 863 જૈન મંદિરો પાલીતાણા માં આવેલ છે.
- દેશ નું સૌથી મોટુ ખનીજ તેલ શુદ્ધિકરણ નું કારખાનું જામનગર માં આવેલ છે.
- તાળાં ઉદ્યોગ માટે ખંભાત શહેર જાણીતું છે.
- ગુજરાત માં વાંસ નું ઉત્પાદન ડાંગ અને નર્મદા જિલ્લા માં થાઈ છે.
- ગુજરાત નું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ કચ્છ માં આવેલ છે.
- ગુજરાત નું સૌથી મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાયબ્રેરી વડોદરા માં આવેલું છે.
- ગુજરાત માં મુખ્ય બંદર 1 કંડલા, મધ્યમ બંદર 11 નાના બંદર 29 છે.
- ગુજરાત માં પ્રાથમિક શાળાઓ 42,145 માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ 9299 છે.
- ગુજરાત માં 1405 કોલેજો 43 યુનિવર્સિટીઓ આવેલ છે.
- ગુજરાત માં ગિરનાર ની ટેકરીઓ માં સૌથી ઊંચું શિખર ગોરખનાથ(1117મીટર)આવેલ છે.
Geography For All Exams
Reviewed by Anonymous
on
January 27, 2019
Rating:
Reviewed by Anonymous
on
January 27, 2019
Rating:

No comments: