ગુજરાતી સાહિત્ય
👉 ગુજરાત વિદ્યાસભા :
- ઈ.સ. 1848માં એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે અમદાવાદમાં ' ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ' ની સ્થાપના કરી હતી ,જે સમયાંતરે હવે ' ગુજરાત વિધાસભા ' નામે પ્રસિદ્ધ છે.
- ' વરતમાન ' નામ નું સાહિત્ય શરુ કર્યું હતું
- ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્ય સામયિક ' બુદ્ધિપ્રકાશ ' છે.
👉 ગુજરાત સાહિત્યસભા :
- ગુજરાતી સાહિત્યસભા અગાઉ સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશન ના નામે ઓળખાતી હતી.
- રણજિતરામ વાવાભાઇ મહેતાએ 1898માં કરી હતી.અને 1904માં તેનું નામ બદલવામાં આવીયુ હતું.
- આ સંસ્થા પ્રતિવર્ષ શ્રી રણજિતરામ વાવાભાઇ ની સ્મૃતિમાં ઈ.સ. 1928થી ' રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત કરે છે.
- આ સંસ્થા નું કાર્યાલય અમદાવાદ ખાતે આવેલું છે.
- ઈ.સ. 1916 વડોદરા સાહિત્યસભા જે ઈ.સ. 1944થી પ્રેમાનંદ સાહિત્યસભા તરીકે ઓળખાય છે.
- 1984થી દર બે વર્ષે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જકની પસંદગી કરી તે ' પ્રેમાનંદ ચંદ્રક 'એનાયત કરે છે.
- જેમાં પ્રથમ ચંદ્રક સ્વ.શ્રી અબ્બાસ મરીઝને એનાયત થયો હતો.
Gujarati Sahitya
Reviewed by Anonymous
on
January 26, 2019
Rating:
Reviewed by Anonymous
on
January 26, 2019
Rating:

No comments: