History For All Exams
![]() |
History For All Exams........Second Part |
- દેશમાં સૌ પ્રથમ સ્વાતંત્ર્ય દિન(Independence Day)ની ઉજવણી 26મી જાન્યુઆરી 1930 માં થઈ હતી.
- અંગ્રેજો ને વેપાર કરવાની પરવાનગી જહાંગીરે (Jahangir)આપી હતી.
- અંગ્રેજો એ સુરત (Surat)માં વેપાર કરવાની પહેલી કોઠી સ્થાપી હતી.(ઈ.સ.1613)
- પહેલી ગુજરાતી નિશાળ અમદાવાદ(1826)(Ahmedabad)માં સ્થપાઈ હતી.
- ગુજરાત માં કોલેજ ની સ્થાપના ઈ.સ.1879 થઇ હતી.
- ગુજરાત યુનિવર્સીટી ની સ્થાપના ઈ.સ.1949 થઇ હતી.
- એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલ અમદાવાદ છે.
- ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજ ના હસ્તે થયું હતા.
- શિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર અમદાવાદ માં આવેલું છે.
- ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરામ મહેતા હતા. Next Part Coming Soon...........
k
History For All Exams
Reviewed by Anonymous
on
January 26, 2019
Rating:
Reviewed by Anonymous
on
January 26, 2019
Rating:

No comments: