History For All Exams
.............part(5)
- ગુજરાતના અશોક તરીકે રાજા કુમારપાળને ઓળખવામાં આવે છે.
- આરઝી હકૂમતની સ્થાપના 9 સપ્ટેમ્બર 1947માં કરવામાં આવી હતી.
- વનરાજ ચાવડા ની માનું ના રૂપસુંદરી હતું.
- ભાવનગર શહેરની સ્થાપના ભાવસિંહજી પ્રથમે ઈ.સ.1723 કરી હતી.
- આઝાદી પછી ગુજરાતનો કચ્છ વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો.
- સૌરાષ્ટ્ર રાજ્યોનું ઉદધાટન સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે થયું હતું.
- સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્ય ના શિષ્ય હતા.
- સૌરાષ્ટ્ર રાજ્યોના પ્રથમ મુખ્યમંત્રી
ઉચ્છંગરાય નવલશંકર ઢેબર
હતા. - સૌરાષ્ટ્ર રાજ્યોનું પહેલા નામ "યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ" હતું.
- "યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ" રાજ્યનું નવું નામ "સૌરાષ્ટ્ર રાજ્ય" નવેમ્બર ૧૯૪૮માં નામકરણ થયું.
. onlinestudy2portal
Download Over Application. click
Download Over Application. click
Next Part Coming Soon..........
History For Gujarat,
Reviewed by Anonymous
on
February 11, 2019
Rating:
Reviewed by Anonymous
on
February 11, 2019
Rating:

No comments: