Recent Posts

Akha Bhagat

                                           અખા ભગત 

  • અખા ભગત નો જન્મ ઈ.સ. 1591માં  જેતલપૂરમાં થયેલો હતો.
  • અખા ભગત ના પિતા નું નામ રહીયાદાસ હતું.
  • અખા ભગત નો વ્યવસાય સોનીનો હતો.
  • અખા ભગતના  ગુરૂ નું નામ બ્રહ્માનંદજી હતું
  • અખા ભગત જ્ઞાનનો વડલો જેવા નામ થી ઓળખાય છે. 
  • અખા ભગતનું વખણાતું સાહિત્ય છપ્પા છે.
  • અખા ભગત મધ્યકાલીન ગુજરાત સાહિત્ય ના કાલીદાશ તરીકે પણ ઓળખાવા માં આવે છે.
  • ખાડિયાની દેસાઈની  પોળનું   એક મકાન  " અખાના ઓરડા " તરીકે ઓળખાય છે.
  • અખા ભગત દ્વારા લખવામાં આવેલી રચનાવો ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ , પંચીકરણ ,કૃષ્ણ ઉધ્ધવ સંવાદ , સાખીઓ , કૈવલ્યગીત ,અખેગીત છે.
  • અખા ભગત નું અવસાન ઈ.સ. 1655માં અમદાવાદ માં થયેલું હતું

Onlinestudy2portal
Downlode Over Application.....Clike
Akha Bhagat Akha Bhagat Reviewed by Anonymous on February 10, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.