Geography For Gujarat
..........part(6)
![]() |
| Geography For Gujarat |
- તુલસીશ્યામ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની હદ ઉપર આવેલ છે.
- કડાણા બંધ મહીનદી ઉપર બાંધવામાં આવેલ છે.
- કડાણા બંધ મહીસાગર જિલ્લામાં આવેલ છે
- મછું સૌરાષ્ટ્રની અંત:સ્થ મોટી નદી છે.
- ગોપાલ ડેરી રાજકોટમાં આવેલ છે.
- ગુજરાતના અલંગ અને સચાણા બંદર પર જહાજો ભાંગવાનો ઉધોગ વિકસ્યો છે.
- ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે.
- લકી સ્ટુડિયો હાલોલમાં આવેલ છે.
- ગુજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ અમદાવાદમાં આવેલ છે.
- જૂનાગઢ ની કેસર કેરી વખણાય છે.
Geography For Gujarat,
Reviewed by Anonymous
on
March 17, 2019
Rating:
Reviewed by Anonymous
on
March 17, 2019
Rating:

No comments: