Recent Posts

Sahitya Question

                               
https://www.onlinestudy2portal.tk/
  

                        Sahitya Question

1) નરસિંહ મેહતાની ખ્યાતનામ કૃતિ કઈ છે ?
Ans. સુદામાચરિત 

2) પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિઓ કઈ છે ?
Ans. a) વિવેક વણજારો  b) મામેરું c) સુભદ્રાહરણ d) ઓખાહરણ e) રણયજ્ઞ 
         f) અભિમન્યુ આખ્યાન g) દશમસ્કંધ    

3) " જનમ જનમ ની દાસી" તરીકે કોણ ઓળખાય છે ?
Ans. મીરબાઈ 

4) દયારામ ક્યાં નામે ઓળખાય છે ?
Ans. ભક્તકવિ 

5) દયારામને "પ્રાચીનતાના મોતી" તરીકે કોણ ઓળખાવે છે ?
Ans. કવિ ન્હનાલાલ  

6)  પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે ?
Ans. શામળ 

7) " ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શૂર " એ લોકપ્રિય પંક્તિ કોની છે ?
Ans. અખાની 

8) ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ?
Ans. એલેક્ઝાન્ડર ફાર્બસ 

9) ગુજરાતી સાહિત્ય નું પ્રથમ નાટક ક્યુ છે ?
Ans. લક્ષ્મી 

10) યુગ વિધાયક સર્જક તરીકે કોણ ઓળખાય છે ?
Ans. નર્મદ 

Sahitya Question Sahitya Question Reviewed by Anonymous on March 17, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.