Recent Posts

History For Gujarat,

                                                            History For Gujarat
History For Gujarat,
History For Gujarat, 
.........part(7)
  1. ગુજરાતની પ્રથમ રાજધાની ભિન્નમાલ હતી.
  2. રાષ્ટ્રકૂટોની રાજધાની ખેટકમાં હતી.
  3. અમદાવાદની જુમા મસ્જિદ અહમદશાહે બંધાવી હતી.
  4. ગુજરાતમાં આવેલું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ સોમનાથ માં છે.
  5. ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો ગુણભાખરી ભરાય છે.
  6. નવાનગર રજવાડાની સ્થાપના જામ રાવલએ  કરી હતી.
  7. પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કીર્તિમંદિરના નામથી ઓળખવામાં આવે છે.
  8. પોરબંદરનું કીર્તિ મંદિર નાનજી કાલિદાસ મહેતાએ બંધાવ્યું હતું.
  9. ગાંધીજીએ સૌ પ્રથમ કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો.
  10. ગુજરાતના મૂક સેવક તરીકે રવિશંકર મહારાજ ઓળખાય છે.
Next Part Coming Soon.........
                          
                           
                                               onlinestudy2portal
                                             Download Over Application. click
History For Gujarat, History For Gujarat, Reviewed by Anonymous on March 25, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.