Recent Posts

Kavi Shamal Bhatt


                                         

               કવિ શામળ ભટ્ટ 



  • કવિ શામળ નો જન્મ ગોમતીપુર ( વેંગણપુર ) અમદાવાદમાં થયો હતો.
  • શામળ ભટ્ટ નો જન્મ 1694 માં થયો હતો.
  • તેમના પિતા નું નામ વીરેશ્વર હતું.
  • તેમના ગુરુ નું નામ નાના ભટ્ટ હતું .
  • તેમની જ્ઞાતિ શ્રી ગોડ માળવી બ્રાહ્મણ હતા.
  • શામળ ભટ્ટ નું ઉપનામ સામકી હતું 
  • તેમની માતા નું નામ આનંદી બાઈ હતું 
  • શામળ ભટ્ટ ને "વાર્તાકાર" અને   "પદ્યવાર્તા ના પિતા " જેવા ઉપનામ મળેલા.
  • "ચોપાઈ" અને "ઉખાણાં"  પદ્યવાર્તા સાહિત્ય વખણાવ હતા.
  • શામળની પહેલી પદવાર્તા ઇ.સ. ૧૭૧૮ માં ‘પદમાવતી’ લખાણી અને છેલ્લી પદ્ધવાર્તા ઇ.સ. ૧૭૬૫ માં ‘સુડાબહોત્તરી’ લખાણી અને ત્યારબાદ ચારેક વર્ષ જીવ્યાનું અનુમાન છે.
  • તેમણે રચેલી પંકતિ ઓ  સાદીભાષા, સાદીકડી, સાદીવાત વિવેક, સાદામં શિક્ષા કઠે એ જકવિ જન એક
  •   તેમણે લખેલી કૃતિઓ 
  • સિંહાસન બત્રીસી
  • નંદ બત્રીસી
  • મદનમોહના
  • પદમાવતી
  • ચંદ્ર ચંદ્રાવતી
  • સુદા બહુંત્રી
  • વિધા વિલાસીની
  • રાવણ મંદોદ્રી સંવાદ
  • શિવપુરાણ
  • અંગદવિસ્તી
  • વેતાળ પચીસી
  • ભદ્રા ભામીની
  • બરાક કસ્તુરી
  • શામળ ભટ્ટ નું મૃત્યુ 1769 માં થયું હતું .

onlinestudy2portal..........
Please View And Shear  
Kavi Shamal Bhatt Kavi Shamal Bhatt Reviewed by Anonymous on March 27, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.