દયારામ
- દયારામ નો જન્મ 1777 માં ચાંદોદ ગામ (વડોદરા ) માં થયો હતો.
- અને મૃત્યુ 1852 માં થયું હતું.
- તેમના પિતા નું નામ પ્રભુરામ પ્રભાશંકર અને માતા નું નામ રાજકોર હતું .
- તેમની કર્મ ભૂમિ ડભોઇ હતી.
- તેમને મળેલા બિરુદ "ભક્તકવિ " " ગરબી સમ્રાટ " બંસીબોલા "
- તેમના ગુરુ નું નામ પુરુષોત્તમજી મહારાજ
- તેમનો ધર્મ વૈષ્ણવ હતો.
- તેમની ગરબી ઓ પ્રખ્યાત હતી.
- તેમણે વ્રજ ભાષા માં 700 દોહરા ની સતસાઈ રચેલી
- તેમની શિષ્ય રતનબાઈ સોની હતા.
- તેમના ગુજરાતી ભાષા માં આશરે 2500 જેટલા પદ રચેલા હશે.
- કવિ નર્મદ ના માટે તેમણે 135 ગ્રંથો રચ્યા છે.
કૃતિઓ (સંપ્રદાયિક)*રસિકવલ્લભ
*ભક્તિપોષણ
* પુષ્ટિપથરહસ્ય
* સિંદ્ધાંતસાર
*સંપ્રદાયસાર
*રસિકરંજન
*ભક્તિવિધાન
કૃતિઓ ( ભક્તિ )
* પ્રેમરસગીતા
* બાળલીલા
* પ્રેમપરીક્ષા
* ભક્તવેલ
* હરિભક્તિ-ચંદ્રિકા
* દાણલીલા
* કૃશ્ણસ્તવનચંદ્રિકા
* નામપ્રભાવ
* બત્રીસી
* ચોરાસી
* રાસલીલા
* રૂપલીલા
* કમળલીલા
*પાત્રલીલા
* મુરલીલીલા
કૃતિઓ (આખ્યાન)*અજામિલાખ્યાન
* રુકિમણીવિવાહ
* સત્યભામા-વિવાહ
* રુકિમણી-સીમંત
( સંવાદ)
હનુમાન-ગરુડ-સંવાદ
Onlinestudy2portal
Please follow as and shear this post. If you like
DayaRam
Reviewed by Anonymous
on
April 01, 2019
Rating:
Reviewed by Anonymous
on
April 01, 2019
Rating:

No comments: