Sponsor

History For india

                                                                               History For india
History For Gujarat
History For india
        .......part(8)   


    1. ચિત્રો, વસ્તુ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે ઇતિહાસ વિશે જાણી શકાય છે.
    2. તાડપાત્રો કે ભોજપત્રો પર મુખ્યત્વે પાંડુલિપિ જોવા મળે છે.
    3. રઝિયા સુલતાન પછી દિલ્હીની ગાદીએ નસરૃદીન આવ્યા હતા.
    4. કોલંબશ ઇટાલી દેશના વાતની હતા.
    5. કોલંબશ  ઇ.સ 1492માં ભારતમાં આવવા નીકળ્યા હતો.
    6. સહાયકારી યોજનાનું બીજું નામ વિસ્તાર યોજના હતો.
    7. સતીપ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો વિલિયમ બેન્ટીંગે ઇ.સ 1829માં  અમલમાં મુક્યો.
    8. ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર લોડ્સ મેકોલે ને આવ્યો હતો.
    9. ગાંધીજી અંગ્રેજી કેળવણીને ગુલામીની કેળવણી કહેતા હતા.
    10. ગૌતમ બુદ્ધ પાલી ભાષામાં ઉપદેશ આપતા હતા.
  1.  


          Next Part Coming Soon.........
                          
                           
                                               onlinestudy2portal
                                             Download Over Application. click

                    

Post a Comment

0 Comments