Geography For All Exams
........Second Part
Next Part Coming Soon...........
........Second Part
- દેશ ની કુલ વસ્તી માંથી 4.8 % ગુજરાતી ભાષા બોલે છે
- ગુજરાત ના જિલ્લા-33 તાલુકા-249+1 ગામો-18225 ગ્રામ પંચાયત-13996.
- વસ્તી પ્રમાણે ગુજરાત નો ભારત માં 9 મોં ક્રમ છે.
- ગુજરાત ને આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન સાથે 512 કિમી જોડાયેલ છે.
- ગુજરાત ના 12 જિલ્લા ની સરહદ અન્ય રાજ્યો (રાજસ્થાન મઘ્યપ્રદેશ મહારાષ્ટ્ર) સાથે જોડાયેલ છે.
- વિસ્તાર પ્રમાણે ગુજરાત નો ભારત માં 6 મોં ક્રમ છે.
- વિસ્તાર પ્રમાણે ભારત માં ગુજરાત નો કચ્છ જિલ્લો સૌથી મોટો છે.(વિસ્તાર-45652)
- વિસ્તાર પ્રમાણે ગુજરાત માં ડાંગ જિલ્લો સૌથી નાનો છે.(વિસ્તાર-1764)
- વસ્તી ની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ (
Dang)
છે.
(વસ્તી-2,26,769)Web results
- વસ્તી ની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ (
Ahmedabad)
છે.(
વસ્તી-63,61,084)
Next Part Coming Soon...........
Geography For All Exams
Reviewed by Anonymous
on
January 25, 2019
Rating:
Reviewed by Anonymous
on
January 25, 2019
Rating:

Super
ReplyDelete